Posted by: malji | ફેબ્રુવારી 10, 2009

ગુજરાતી વાર્તા-વેલેન્ટાઇન

વેલેન્ટાઇન ડે ની શરુઆત ભારત માં થઇ હતી, અને તે પણ ગુજરાત માં. આ

બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરી ને

પટેલ તેમની પત્ની એટલે ક પટલાણી ઓ ને, માન નહોતા આપતા.

એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પટલાણી જે ખુબજ દુઃખ સહન

કરી ચુકી હતી, તેણે બદલો લેવાનું નક્કી કર્યુ, અને તેના પતિ એટલે કે

પટેલ ને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યો, એજ Velan(વેલણ) કે જેનાથી

તે તેના પતિ માટે રોજ રોટલી બનાવતી હતી. અને આ વખતે લોટ ની

જગ્યા એ તેનો પતિ હાથ માં આવી ગયો.

આ ગુજરાતી સ્ત્રી માટે ખુબ મહત્વ નો અવસર હતો અને આ વિદ્રોહ

આગ ની જેમ બધે ફેલાવા લાગ્યો, અને બધા ઘર ની સ્ત્રી ઓ એ તેમના

પતિ કે જે તેમની હેરાન કરતા હતા, તેમને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યા.

અને પટેલ ને બોઘપાઠ મળ્યો કે, તેમની પટલાણી ની સાથે સારું વર્તન કરે.

દર વર્ષે આ દિવસે, ગુજરાતી સ્ત્રી ઓ આ દિવસ ની યાદ માં તેમના પતિ ને

એક વેલણ મારે છે અને પતિદેવ વેલણ ખાઇ લે છે,

અને તેમની પત્ની ઓ ને ખુશ કરે છે.

તમે જાણો જ છો કે ગુજરાત પશ્ચિમી સંસ્ક્રુતિને વધારે જલ્દી અપનાવે છે,

 માટે આ દિવસ ને “Velan Time (વેલણ ટાઇમ)” દિવસ તરીકે ઓળખાયો.

અને આ ધાર્મિક દિવસ જલ્દી જ બ્રિટન, અમેરીકા અને બીજી વેસ્ટર્નકંન્ટ્રી

માં ફેલાઇ ગયો. અને “(Velan Time (વેલણ ટાઇમ)” શબ્દ પકડી લીધો.

સ્વાભાવિકરીતે, વિદેશી ઓ ની બોલવાની છટા ને લીધે, તે

“(Velan Time (વેલણ ટાઇમ)” ની જગ્યા એ “Velantine” થઇ ગયું

અને ત્યાર થી ૧૪મી ફેબ્રુઆરી ને  “Velantine Day”    તરીકે ઓળખવામાં આવે છે.

આશારાખુ છું કે તમને વાંચવાની અને હસવાની મજા પડી હશે.

Advertisements

Responses

  1. superb , fantastic.

    aavi kalpna ek sacha lekhan / kavi ni j hoi shake che.

  2. Its the translation of one comment on my post ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી @ http://adhyaru.wordpress.com/2009/02/07/hasya-week-07/

    Dear At least mention the origin, if not the original link….

    Good translation anyways…

  3. superb aatyar sudhi imagine karyu na hatu pan have badha aa vanchine anukaran karshe evu lage che thankyou

  4. Jignesh bhai, i dont know that it was on your blog.. i reaceived it forwarded in email and i put it online. thats all… if i know that it was on your blog i will sure put your link…

  5. no issues dear, thanks for the reply.

    Regards

  6. kahi pan na sakai ke sahi pan na sakai
    aa velan time che

    lage che malji ne anubhavi chai gayo che velan time no?

  7. Read the same joke in Hasyadarbar.

    Rajendra

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  8. no dear that is wrong i heard that valentineday is started from rom. u r wrong

  9. સારુ છે મજા આવી ગઈ………પણ મજાક મા કહુ તો હુ પટેલ છુ એટલે થોડી વધારે કમેન્ટ થઈ ગઈ એવુ લાગ્યુ………પણ તમે ખોટુ ના લગાડશો હુ તો એમ જ કહુ છુ……….

  10. ખુબ ખુબ આભાર… કંઈક નવુ જાણવા મળ્યુ.

  11. majaa avi gai ……..

  12. હા… હા… હા.. 🙂

  13. what a imagination. It is commendable

  14. kale malvanu kahine, gori tame javo cho, hu tamane shukam roku, tame mara shu tho cho.

  15. THIS IS EXELENT

  16. LOG JALDI MAR JATE HE
    Q KI GOD UNHE BAHOT CAHTE HE
    TO AGAR AAP ZINDA HO OUR DHARTI PAR HO
    TO SAMJNA KI
    KOI AAP KO GOD SE BHI ZYADA CAHTA HE

  17. Love story is best story


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: