Posted by: malji | ફેબ્રુવારી 9, 2009

દુનિયા અમારી

દુનિયા અમારી

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
        પણ કલરવ ની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
             ને તોય પગરવ ની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પહેલો ને પહોર
            બંધ પોપચાં માં રંગો ની ભાત,

લોચનની સરહદ થી છટકીને રણઝણતું
            રુપ લઇ રસળે શી રાત !

લ્હેકા એ લ્હેકા એ મ્હોરતા અવાજ ના
            વૈભવ ની દુનિયા અમારી !

ફુલોના રંગો રિસાઇ ગયા, જાળવતી
            નાતો આ સામટી સુગંધ,

સમા સમાના દઇ સંદેશા લ્હેરખી,
       અડક્યા નો સાચવે સંબંધ !

ટેરવાંમાં તાજી કૈં ફુટી તે નજરું ના
           અનુભવની દુનિયા અમારી !

–ભાનુ પ્રસાદ પંડ્યા

Advertisements

Responses

  1. ટેરવાંમાં તાજી કૈં ફુટી તે નજરું ના
    અનુભવની દુનિયા અમારી !
    khub sundar

  2. tervama taji kaik kuti te najaruna
    ANUBHAVNI DUNIYA AMARI.

    WAH…..bhanu prasadbhai,,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: