Posted by: malji | જાન્યુઆરી 20, 2009

પિયુ મારો

પિયુ મારો

પિયુ મારો લીલો લજામણી નો છોડ
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યું માં
શરમું નાં ફુટે પરોઢ

વ્હાલપનાં વેણ બે’ક બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
નહીં રે કહેવા નું કહી દેતો,
એને રે જોઇ જોઇ કુણા કાળજડા માં
જાગે કેસરિયા કોડ

લીલીછમ લાગણીની વેલ જરા ઘીરેથી
ઉંચી કરીને એને વીંટું
સાગ તણા સોટા પર ઉઘડતું ફુલ એવું
ફુલ હજી ક્યાંય નથી દીઠું
એને રે જોઇ જોઇ બાંઘ્યો મેં માહ્યરામાં
મનના મિલન નો મોડ

-ભાસ્કર વોરા

Advertisements

Responses

  1. nicely written & composed song..

  2. Ek sarasmajani piyu visha bhaskar vora ni rechna blog upper mukva badal abhar. Avi vdhu rechna javika ptrm atela sv khuliankho ma thato melvano vaydo blog upper mukso to anad tahsa
    temaro jhsoni


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: