Posted by: malji | જાન્યુઆરી 12, 2009

બરફ નાં પંખી


બરફ નાં પંખી

અમે બરફ નાં પંખી રે ભાઇ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લુમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયા નાં ટીપાં
કમળપાંદડી ઝીલે

ખરતાં પીછે પછડાતી બપ્પોર મુકીને નીકળ્યા!
અમે બરફ નાં પંખી રે ભાઇ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સુકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહી એ
નભ માં ઉડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઇ એ

રાત પડે ને ડાળ ઉપર થી કોયલ થઇ ને ટહુક્યા
અમે બરફ નાં પંખી રે ભાઇ, ટહુકે ટહુકે પીગળ્યાં.

-અનિલ જોશી

Advertisements

Responses

  1. I WISH MY NEXT LIFE AS A ” PANKHI ” .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: