Posted by: malji | ડિસેમ્બર 28, 2008

દોડી ના શક્યો

દોડી ના શક્યો

મૌનની દિવાલ તોડી ના શક્યો
શું કરું સંકોચ છોડી ના શકયો

જે હતું એણે તો કહી દીધું તરત,
રોષથી દર્પણ હું ફોડી ના શકયો.

ચાહનાનાં પુર ઉમટયાં એટલાં,
એ વહેણને કયાંય મોડી ન શકયો.

મોત આંખોની સમક્ષ બેઠું હતું,
બે કદમ તો પણ હું દોડી ના શકયો.

એમણે માથું નમાવ્યું પ્રેમ થી,
હાથ બે “આનંદ” જોડી ના શકયો.

 
-અશોક જાની

Advertisements

Responses

  1. ગઝલ તો બહુ ભાવવાહી અને લયનધ્ધ છે.
    પણ..
    ‘એ વહેણને કયાંય મોડી ન શકયો.’
    આ હીન્દી શબ્દનો પ્રયોગ બરાબર નથી.
    વાળી ન શક્યો .. પણ આ જ ભાવને અભીવ્યલ્ત કરી શકે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: