Posted by: malji | ડિસેમ્બર 27, 2008

કિનારે આવશે.

કિનારે આવશે.

શું ખબર આ વેદના નો અંત ક્યારે આવશે,
કે પછી આ જિંદગી નો અંત ક્યારે આવશે.

એક સાંધું છું ને ત્યાં તો તેર તુટે છે અહીં,
સાંધવા ને કોણ જાણે કોણ ક્યારે વ્હારે આવશે.

રાતભર શોધ્યા કરું છું લઇને દીવો હું કંઇ,
શોધ મારી જે હતી, સુરજ સવારે આવશે.

મઝધાર માં જે નાવડી તોફાન માં ફરતી રહી,
થાય સાગર શાંત તો તે પણ કીનારે આવશે.

મેં કર્યો છે પ્રેમ તુજને એટલો મારે ગુનો,
ને સજા માં એટલે તડપન વધારે આવશે.

લો, કહો એણે અમારી વાત માની પ્રેમથી,
એટલે “આનંદ” થી આંગણ એ મારે આવશે.

-અશોક જાની

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: