Posted by: malji | ડિસેમ્બર 26, 2008

આરામ છે

આરામ છે

રાતનો પહેલો પ્રહર છે ને ગઝલ ને જામ છે,
કોઇ બીજાનું પછીથી આપણે શું કામ છે ?

ચોતરફ લાગે બધું જોને હવે જન્ન્ત સમું,
સહેજ લંબાવું પછી આરામ બસ આરામ છે.

ક્યાં સુધી જોયા કરું હું રાહ દિલબર ની કહો,
આખરે જો હોય એકલ તાતણો અંજામ છે.

આંખ નું ઝુકવું તમારી કે કયામત આવવી,
વાત બંને એક છે બસ, ફક્ત જુદાં નામ છે.

જો તમે નહીં આવશો તો ચાલશે “આનંદ”ને,
મહેફિલ માં મારી જુઓ ઘાયલ-મરીઝ-બેફામ છે.

-અશોક જાની

Advertisements

Responses

  1. wednesday joi ce tame?
    jovo aane kaho

  2. Dost jyare Wednesday Movie aaviyu hatu tyare, blog start nahato kariyo, otherwise, tena vishe pan kai lakhat. and beju, ke movie khub saras che and i have cd in my collection for that movie. Thanks for your comment

  3. NET
    par pan lagnisabhar kvita vachi maza aavi KEEP IT UP


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: