Posted by: malji | ડિસેમ્બર 13, 2008

હત્ તેરી કી !!

હત્ તેરી કી !!

 

જીવવા ખાતર જીવતર જીવ્યો ! હત્ તેરી કી !!

સાવ આટલું બદતર જીવ્યો ! હત્ તેરી કી !!

 

જીવવું તો હરિયાળાલીલા ખેતર જેવું,

તું તો સાવ પડતર જીવ્યો ! હત્ તેરી કી !!

 

જરુર પડી તો સામી છાતીએ લડવુંતું,

ડરતાં ડરતાં થર થર જીવ્યો ! હત્ તેરી કી !!

 

પથ્થર જેવું નક્કર જીવવું ખુબ જરુરી,

રેતી જેવું ખર્ ખર્ જીવ્યો ! હત્ તેરી કી !!

 

આત્મબળે જીવવા થી બીજું રુડું શું છે ?

ના તુ બિલકુલ પગભર જીવ્યો ! હત્ તેરી કી !!

 

તું નથી બસ, તારા જેવા કંઇક બીજા છે,

આનંદએવું અક્સર જીવ્યો ! હત્ તેરી કી !!

 

અશોક જાની -“આનંદ” – આસોપાલવ

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: