Posted by: malji | ડિસેમ્બર 2, 2008

નાટક નેતા ઓ ના…

નાટક નેતા ઓ ના

જોયું કેવી રાજીનામાં ની રમત ચાલી રહી છે.


આપણા નેતા એટલે, કામચોર- કામ કશું કરવું નહી અને જ્યારે આવો હુમલો થાય ત્યારે જવાબદારી માં થી છટકવા રાજીનામું ઘરી દેશે, અને પાછા કહેશે એવું કે નૈતિક જવાબદારી લઇ ને રાજીનામું આપ્યું છે. શું ભારત ની જનતા ઘનચક્કર છે ? તમારા થી કંઇ થયું તો નહી, ચીતરી ને બેસી ગયા, પછી રાજીનામું જ આપવું પડે ને. તમારી પાસે એના સિવાય કોઇ રસ્તો જ નહોતો બચ્યો, નહી તો તમે કાંઇ ખુરશી છોડો તેવા નથી. વાટ લાગી ગઇ તમારી.

નેતા ઓ ખરેખર કશું કરવા ના નથી, તેમણે ખરેખર ભારત ની જનતા ને પુછવું જોઇએ કે બોલો તમારી શું ઇચ્છા છે? યુઘ્ઘ કરવું છે કે કેમ ? એક એવું ઓનલાઇન વોંટીગ હોવું જોઇએ કે તેના રીજલ્ટ, જે પક્ષ સત્ત્તા પર હોય તે પણ જોઇ શકે અને જનતા પણ , નહી તો એમાં પણ ગોટાળો થઇ જાય. અમને પુછો ને અમને શું જોઇએ છીએ. તમારુ તો આમેય મગજ નથી ચાલતું, કેવા નિવેદનો કરે છે, સાલા ઓ ને શરમ પણ નથી આવતી.

હજુ તો બીજા પાંચ આતંકવાદી છે, જે ભાગી ગયા છે, અને જે ગમે ત્યારે આતંક મચાવશે. આવું ક્યાં સુઘી ચાલશે ? આવા નેતા ઓ ની સામે તો હલ્લાબોલ જ કરવો પડે. નહી તો નુકશાન આપડે જ છે, કારણ કે, એમની પાસે તો ઝેડ સિક્યુરીટી છે, આપણું જ કોઇ નથી. માટે આપણે આપણી રક્ષા જાતે જ કરવા ની છે.

અમેરીકા થી રાઇસ આવ્યા છે, જોઇએ હવે એ કંઇ ખિચડી બનાવે છે.આપણે ૧૯ જણા નું લિસ્ટ આપયું છે. તેમાં થી એકપણ હાથ માં આવાનો નથી. શસ્ત્ર,હથીયાર,ન્યુકલીય વેપન પર  આટલો તોંતિગ જેવડો ખર્ચો કર્યો છે, તો તેનો ઉપયોગ ક્યારે કરશો. આ ૧૦-૧૨ આતંકવાદી ને મારવા માટે ? હજુ આના થી કેટલી ખરાબ પરિસ્થિતિ ની તમે રાહ જોવો છો. તમારા ઘર માં આવી ને તો બજાવી ગયાં હવે શું બાકી રાખીયું છે.

હવે તો સુધરો …………..

પ્રભુ સદબુધ્ધિ આપો. 

Advertisements

Responses

 1. dil apta to tamne api didhu,,
  pachu pamta ame mapi lidhu,,
  ghadi be ghadi rakhyu tame…
  pan cho taraf thi ketlu kapi lidhu..;

  malji did u remember this…..

 2. it’s truth. i fully agree with this letter. common men must be take action.

 3. it’s truth. i fully agree with this letter. common men must be take action. … do you think you and me are UNCOMMON ?? ….. this is ridiculous. charity begins home. dearest rajnishji ….. let me and you begin the revolution …. get few AK-47s and granades…. int ka jawab patthar se dene ki himmat aur josh to hona hi chahiye…. let NRI fund us for the mission. આ કુરૂક્ષેત્રમાં જો તમે મારા સારથી બનવા તૈયાર હો તો હું તમારો અર્જૂન … બાકી કિનારે ઉભા રહીને બોલવાનુ બહુ જ સહેલુ છે. … પ્રભુ તેમને સદબુદ્ધી આપે કે ના આપે …. પ્રભુએ તમને આત્મસન્માન સાથે જીવવાની હિંમત અને જીગર તો આપ્યા છે ને ?? બે હાથ હવે ફક્ત લખવાના કામને બદલે લાફો મારવાના કામમાં પણ લઇ શકાય. શરીરમાં વહેતુ લોહી ગરમ થયુ હોય … ઉકળવા માંડયું હોય તો …. લાચારી વ્યકત કરવાને બદલે …. કોક નક્કર એક્શન પ્લાન બ્લોગ પર મૂકવા વિનંતી.

 4. You are right malji… pan Bharat na neta o NAPUNSAK chhe… except Shri Narendra Modi.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: