Posted by: malji | નવેમ્બર 30, 2008

લ્યો શિવરાજ પાટીલ તો ગયા …!

લ્યો શિવરાજ પાટીલ તો ગયા …!

આજે સવાર થી બ્રેકિગ ન્યુઝ આવે છે, કે શિવરાજ પાટીલ એ રાજીનામું ધરી દીધું. ચલો એક તો ગયા, આ ૨૬-૧૧ નો હુમલો મને લાગે છે, કે હજુ કેટલા ય રાજીનામા લેશે. આપણે જે વિચારયુ હતુ તેવુ જ હાલ બની રહ્યું છે. અત્યારે જોરદાર રાજનીતી ચાલી રહી છે ભાજપ ને મોકો મળી ગયો છે, સરકાર ની બજાવવા નો. માટે, તે કહે છે, કે પાટીલ ના રાજીનામા થી કશું થવા નું નથી, આખે આખી સરકાર નિષ્ફળ છે, માટે સરકાર જ રાજીનામું આપે.

એક વાત તો છે, કે ભાજપ હોત સરકાર માં તો કોગ્રેસ આવી રીતે, તેમની બજાવતી હોત. માટે,આ બઘા પક્ષો લુચ્ચા છે. કોઇ ની પર ભરોસો રાખી શકાય તેમ નથી. બઘા ચોર છે. કોઇ ને એમ નથી થતું, કે ચલ જે થયું તે, હવે આપણે સાથે મળી ને, લડાઇ ની તૈયારી કરી એ. હવે અંદર-અંદર ઝઘડયા કરશે થોડા દિવસ સુધી. પાકીસ્તાન, એ ૧ લાખ સૈનિકો સરહદ પર મુકી પણ દિઘા, આપણે હજુ વિચારવા નું બાકી છે. આ લોકો ક્યારે જાગશે, રામ-જાણે. એમ ને એવું લાગે છે, કે, આ લોકો આ વખતે નહી છોડે, પણ આપણા નેતા ઓ, બહુ તો બહુ, પાકિસ્તાન જતી ટ્રેન,બસ, હવાઇજહાજ વગેરે, બંધ કરશે. તેના થી શું થવાનું છે, યાર, ભારત ની જનતા, આ બધુ નથી ઇચ્છતી એ તેમને ખબર નથી.

પાટીલ તો ગયા, હવે કોનો વારો છે ?
જોઇએ શું થાય છે, આગળ …………

 

Advertisements

Responses

  1. ગયા પણ બહુ મોડા ગયા. દેશભરમાં ૧૮ જગ્યાએ બોંબ ધડાકા અને ૮૬૫ જીંદગીઓની આહુતિ આપ્યા બાદ, અને દેશને બટ્ટો લગાવ્યો તે નફામાં.

  2. હા. મહારાષ્ટ્રનાં ડેપ્યુટી સીએમ પણ ગયા..

  3. ચાલો, ઝટપટ …. નીચેની લીંક પર તમે તમારો મત આપી દો ..
    http://www.ipetitions.com/petition/myvote/index.html … જેથી ફરી પાછા નાલાયક પોલિટીશીયનો ચુંટાઇ ન આવે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: