Posted by: malji | નવેમ્બર 29, 2008

મિશન “ટોરનેડો”

મિશન “ટોરનેડો”

આજે સવારે, મિશન “ટોરનેડો” એન એસ જી ના કમાન્ડો એ પુરું કર્યુ. અને આ સાથે હાલ પુરતા, આતંકવાદી નો ખાત્મ બોલાવી દિધો. હવે વારો છે, મુખ્ય લડાઇ નો, ગુજરાત સમાચાર માં આજે હેડીંગ માં લખ્યું છે, કે ભારત હવે પાકિસ્તાન પર હુમલો કરશે. અનેહકિકત માં એવું થાય તો જ આ ત્રાસ દુર થશે.

આપણા બહાદુર  એન એસ જી ના કમાન્ડો એ દાદ માંગી લે તેવું કામ કરેલ છે. ધન્ય છે તેમને. ન્યુઝ ચેનલો ની હવે રેસ લાગશે, પ્રથમ આ ઘટના નો પર્દાફાશ કોણ કરશે. લાઇવ બતાવતા હતાં અને કેન્દ્ર એ ના પાડી, કે લાઇવ નહી બતાવવા નું માટે અમુકે બતાવ્યું અને અમુક ચર્ચા માં પડી ગયા. શ્રી મનમોહન સિંઘે, આઇએસઆઇ ના ચિફ ને આપણે હવાલે કરવા નું કિઘુ છે. દાઉદ ને નથી હવાલે કર્યો તો ચિફ ને શું આપવા ના. ઘુસી ને દઇ મારો તો જ પાર આવશે.

જોઇ એ હવે સરકાર શું પગલા લે છે ?
 

Advertisements

Responses

  1. lets do the war……..thats full an final.

  2. get few AK-47s and granades…. int ka jawab patthar se dene ki himmat aur josh to hona hi chahiye…. let NRI fund us for the mission. આ કુરૂક્ષેત્રમાં જો તમે મારા સારથી બનવા તૈયાર હો તો હું તમારો અર્જૂન … બાકી કિનારે ઉભા રહીને બોલવાનુ બહુ જ સહેલુ છે. … પ્રભુ તેમને સદબુદ્ધી આપે કે ના આપે …. પ્રભુએ તમને આત્મસન્માન સાથે જીવવાની હિંમત અને જીગર તો આપ્યા છે ને ?? બે હાથ હવે ફક્ત લખવાના કામને બદલે લાફો મારવાના કામમાં પણ લઇ શકાય. શરીરમાં વહેતુ લોહી ગરમ થયુ હોય … ઉકળવા માંડયું હોય તો …. લાચારી વ્યકત કરવાને બદલે …. કોક નક્કર એક્શન પ્લાન બ્લોગ પર મૂકવા વિનંતી.

  3. it is realy bad thing happend in mumbai.
    we need to change our system.and yes we want leder like narendraji. gujarat is safe be happy guys we have cm like narendra modi.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: