Posted by: malji | નવેમ્બર 27, 2008

જે થયુ તે ખુબ જ દુઃખદ છે

In the sad demise of people died in Mumbai.

જે થયુ તે ખુબ જ દુઃખદ છે.

મુંબઇ માં આતંકવાદી ઓ એ બોમ્બ બ્લાસ્ટ અને ફાયરીંગ  કરી અને જે આતંકી ક્રુત્ય કર્યુ છે. તે ખરેખર ખુબ જ દુઃખદ છે. ભગવાન  મ્રુતકો ની આત્મા ને શાંતિ આપે, અને તેમના કુંટુંબી જનો ને હિંમત આપે.

આતંકવાદી  ઓ ને ક્યારે ભાન આવશે કે, બધા નું લોહી લાલ જ હોય છે. “હિન્દુ હોય કે મુસલમાન હે તો વો ઇન્સાન”. નિર્દોષ લોકો પર હુમલા કરી, ને શું સાબિત થશે. ભગવાન જાણે આ દુનિયા માં શાંતિ ક્યારે સ્થપાશે, અને લોકો હળીમળી ને ક્યારે રહેશે.

કફોડી હાલત તો મ્રુતકો ના ઘર વાળા ની થાય છે, સરકાર સહાય આપી ને છુટી જશે પણ તેમને સહારો કોણ આપશે, તે પણ આજીવન.

ચાલો આપણે ભગવાન ને પ્રાથના કરી એ આજે, કે જેથી મ્રુતક ના જીવ ને શાંતિ મળે અને તેમના કુંટુંબી જનો ને હિંમત મળે. માટે, વાચકો, આજે માત્ર એક હનુમાન ચાલીસા કરવા નું ન ભુલતા. આપણે એમના થી દુર છીએ, પણ આટલું તો આપણે કરી જ શકીશું.

ભગવાન સર્વે નું ભલું કરે.

 

 

Advertisements

Responses

 1. OM SHANTI..!

 2. May God …….. bless them !!

 3. May God Bless to the person, who died in this blast, but kill that Pakistan not only to some terrorists. just finish the Pakistan then we will able to live well, teach them you are a part of Hindustan, if you want to live well stay with us. other wise we will crush, are government servants is just running behind of money, They are not taking care of the country.

  at last i can say god bless the, alha bacahe in atakvadiyo se…

  Om Namh Shivay

  Jalpesh

 4. આ લોહી લાલ છે તે વાત જ ખોટી છે. ત્રાસવાદીઓએ કહ્યું છે કે તેમનાં ભાઇઓ પર અત્યારાચારો થાય છે વગેરે વગેરે..

  કંઈક બીજો જ પ્રોબ્લેમ છે – તેમને.

 5. જ્યાં સુધી રાજકીય પક્ષો મત મેળવવાની લાયમાને લાયમાં ગુનેગારો અને ત્રાસવાદીઓની પીઠ પંપાળવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેવાનું!!!!!!!!!!!

  નીર્દોષ નાગરીક ભાઇ-બહેનો તેમજ જવાંમર્દ સીપાહીઓની શહાદતને નત મસ્તક લાખ લાખ સલામ. શહીદોના પરીવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની તેઓને શક્તી પ્રાપ્ત થાઓ.

  હે ભગવાન ! તમે સર્વે નું ભલું કયારે કરશો ??????????

 6. આ દેશના કમ્ભાગ્ય છે કે બધા જ રાજકારણીઓ બદમાશ અને નર્યા દંભી છે.આતંકવાદ ખત્મ કરવાની ઈચ્છા જ ધરાવતા નથી.બાકી મક્કમ નિર્ધાર સાથે આતંકવાદીઓને ખત્મ કરવા પોલીસ અને લશ્કરને છૂટો દોર આપે અને રાજકારણીઓ હસ્તક્ષેપ બંધ કરે તો ચોક્ક્સ ખત્મ થઈ શકે.જે લોકો અફ્ઝ્લને ફાંસી નથી આપી શક્તા તેમની પાસેથી દેશની કે નિર્દોષ લોકોની રક્ષાની શું આશા રાખવી ? ભગવાન સૌને સદબુધ્ધિ આપે અને શહીદ થયેલાને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારને અણધાર્યા આવી પડેલા આ આઘાતને સહન કરવાની શક્તિ આપે.તેમજ આ રાજકારણીઓ નિર્દોષ લોકોના મોતને મજાક સમજી વળતર આપવાની જાહેરાતો ને બદ્લે આતંક ફેલાવનારાને જબ્બે કરી સખ્ત સજા કરે કે બીજા કોઈ આમ કરવાની હિમત ના કરી શકે તેવો દાખલો બેસાદે તો જ આતંકવાદ બંધ થાય્ 9/11 પછી અમેરિકામાં કેમ કોઈ આતંકવાદી હુમલા થયા નથી તેનો અભ્યાસ કરે તો પણ સામાન્ય સમજ ધરાવનાર સમજી શક્શે કે ત્યાંની સરકાર્નો મક્ક્મ નિર્ધાર જ આવા હુમલા અટકાવી શક્યા છે. અસ્તુ. ઈશ્વર રાજકારણીઓને સદબુધ્ધિ આપે !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: