Posted by: malji | નવેમ્બર 25, 2008

સુંદર કવિતા

રંગ ચારેકોર વિખરાઇ ગયા,
ખુબસુરત આપનું આ આવવું

હોય તડકો હોય સાથે મેઘ પણ,
કેમ સગપણ ને  ભલા સમજાવવું

હોઠ ને દાંતે દબાતો જોઇ ને, —
સાંભરી આવે તમારું લાજવું

હો વિચાર આપના કે આપ હો,
રાત નો મતલબ છે હવે જાગવું

દામ ભિડી તોય ખોલી ન શક્યો ,
ખુબ દુશ્કર હોય છે, આ ચાહવું –

-Unknown

Advertisements

Responses

  1. very nice kavita.
    rang chare kor vikherai gaya . . . . . .
    did touched my heart.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: