Posted by: malji | નવેમ્બર 18, 2008

તને કેવી ગમે છોકરી ?

કહે ને ઓ!  કવિ

તને કેવી ગમે છોકરી ?
અરે! ભલા શું તમેય,

છોકરી નું ક્યાં કહો છો ?
બેઠો છું, બેકાર હજી,
નથી મળી નોકરી,

એને જોશે ખાવું, પીવું, ઓઢવું ને પહેરવું,

છોકરી ને લાવી પછી વગાડું શું ટોકરી ?

એ તો જાણે ખરું,
પણ આપણે તો માનો ને મળી ગઇ છે નોકરી,
તો તને પસંદ પડે કહે કેવી છોકરી ?

ગમે છે શું ?
– Unknown

Advertisements

Responses

  1. Very good

  2. confusing !!!

  3. છોકરી ને લાવી પછી વગાડું શું ટોકરી ?

  4. મને ભાવિ જેવી ગમે

  5. મને


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: