Posted by: malji | નવેમ્બર 18, 2008

“એક જો દરીયો હોય સરસ”

મને સ્પર્શ ની તરસ સખી
ને તને સ્પર્શ ની તરસ,
એકે એટલું કહેવું બાકી
“ચાલ હવે તું વરસ “

હથેળી માં આકાશ લઇ ને,
કેટકેટલું વરસ્યા ?
કદીક ખોટા સરનામા ની
અગાશી એ પણ વરસ્યા,

ભિનય નો હીસાબ ન પુછી એ,
કોઇ દી, અરસ -પરસ,
હાલક ડોલક એવું ઉછળે
નસનસ માં તોફાન,

ખુલ્લા મુકયા શઢ,
ને સોંપ્યા સમીર ને સુકાન,
નાવ ને ભુલી જાવ,

“એક જો દરીયો હોય સરસ”

-Unknown

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: