Posted by: malji | નવેમ્બર 16, 2008

આજે માણો શેરો-શાયરી

1. ભારતીય સાડી ને બદલે આજે મેકસી દેખાય છે,
    તેથી જ આજે બધી દુનીયા સેકસી દેખાય છે,
    અનુસરે છે કોઇ યુવાન યુવતી ને વ્રુધ્ધા
    ખટારા પાછળ કોઇ ટેક્ષી દેખાય છે .

2.  મને એ શારજહાંને બાદશાહ નો મહેલ જોવા દે,
    કોઇ ધનવાન મજનું એ કરેલો ખેલ જોવા દે,
    હકીકત છે કે જેમાં પ્રેમ કંઇ વષો થી કેદ છે,
    મને એ ખુબસુરત પથ્થરો ને જેલ જોવા દે.

3.  સમંદર ના તરંગો ચાંદની માં લીન લાગે છે,
     પવન ને લહેર પણ ઝણકી ઉઠેલી બીન લાગે છે,
     એ કુદરત હો કે માનવ એક સરખા છે અનુભવ
     જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે.

4.  હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું ,
    રડી નથી શકતો એનું મને દુઃખ છે, દુખી છું હું,
    દબાવી ને બેઠો છું જીવન ના કારમ ઘા
    ગમે ત્યારે ફાટી જાંઉ એ જવાળામુખી છું હું,

-Unknown

Advertisements

Responses

  1. tema rechal gujarti shayeri badal abhinandan. sshyeri no 4 mena khubaj ami. avi seras sayeri piresat ta reho..
    jhsoni

  2. ચમકતોને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે.
    એક ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે.
    પ્રદર્શન કાજ જેમાં પ્રેમ બંદી છે જમાનાથી
    મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
    =શેખાદમ આબુવાલા

  3. harindra dave ni rachana `jaani boozine ame alaga chalya ne chhata paalav adkyaa no mane vahem chhe ‘ text ke audio male khari ? plz janavasho.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: