Posted by: malji | નવેમ્બર 10, 2008

રાહી ની અદભુત રચના

1. તમે બનશો કમળ જો તો અમે કાદવ  બની જાશું,
    તમારા સંગ થી ન્યારા અમે માનવ બની જાશું,

    સદા રહીશું તમારી સાથ પડછાયા ની જેમ અમે,
    તમારા અંગ પર વીંટળાઇ ને પાલવ બની જાશું.

2. પ્રેમ માં રાખવી પડે છે, પરસ્પર ની આબરુ
    આવો, એકવાર તો રહી જાય મારા ઘર ની આબરુ,

    સવૅ આવી ગયા છે કિન્તુ કમી છે બસ આપની
    સાચવી લેજો ભલા થઇ ને આ અવસર ની આબરુ .

3. ભગવાન ! આ કોણ આવ્યું છે,

    કે તારી જગા એ જીભ ઉપર

    હવે એનું નામ આવ્યું છે.-અમ્રુત પ્રિતમ

Advertisements

Responses

  1. wah , yeh adbhut, katha to eisi pasand aayi;
    prem ma rakh vi pade chhe ,paras parni ni aab ru
    sachvi lejo bhala thai ne aa av sar ni aab ru.
    khare khar sundar rachna chhe.
    commentsby:
    Chandrakant.

  2. adbhut …khub saras….lage raho…

  3. “ભગવાન ! આ કોણ આવ્યું છે,

    કે તારી જગા એ જીભ ઉપર

    હવે એનું નામ આવ્યું છે.”
    આ રચના અમુતા પ્રીતમની છે…જે તમે રાહીના નામે મૂકી છે.

  4. very nice, tamari kavita khub saras chhe.

  5. Mari nathi saheb “Rahi” e lakheli che


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: