Posted by: malji | નવેમ્બર 8, 2008

મીટ માંડી ને ક્યાર નો બેઠો છુ ,–રાહી

મીટ માંડી ને ક્યાર નો બેઠો છુ ,

પણ તારી નજર તો આમ નથી

 

તુજ લાખો દીવાના ની યાદી માં શું ,

એક દીવાના નું નામ નથી

 

કેમેય કાપી કપાતી નથી

તારા વિયોગ ની ઘડી

 

ધીરજ પણ ખુટતી જાય છે,

દીલ માં હવે તો હામ નથી

 

છે સંભારવા ની ફરજ મારી

ને સંભારવા ની ફરજ તારી

 

અગર જો મારું કામ છે

તો કહે શું તારું કામ નથી

 

આંસું વ્યથા ને બદનામી છે

પ્રેમ ના સાચા આભુષણ

 

શું તારા તરફ થી અમને

મળેલું અનોખુ ઇનામ નથી

 

સાકી જો તરસ્યો જઇશ

તો તારા સુરાલય ની લાજ જશે

 

જયાં લાખો સુરાહી છલકે છે

ને મારે માટે એક જામ નથી

 

યા કહી દો કે ભમવું ક્યાં સુધિ

મારે તમારા મિલન કાજે

 

યા કહી દો કે તારા લલાટ માં

જરા પણ લખ્યો આરામ નથી

 

 

 

રાહી

 

 

Advertisements

Responses

  1. wah virah ni pan shu vyakhya chhe, jena par lakhay hashe teni shu dasha hashe.? bahuj
    pasand aavi. aavi haday saparshi jay tevi kavita
    piras ta rahesho.
    commentby:
    Chandrakant.

  2. Hello dear friend

    very very good

    –રાહી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: