Posted by: malji | નવેમ્બર 8, 2008

નથી કોઇ બીજું અમારી નજર માં —-રાહી

નથી કોઇ બીજું અમારી નજર માં

તમારા થી અમારી આંખો લડી છે

 

રટણ છે તમારુ દીલ માં હરદમ

પરંતુ તમને કયા અમારી પડી છે

 

તમારા વીચારો તમારી યાદી

તમારી તમન્ના તમારી લગની,

 

જીવન ની ગમગીન રાતો ને મે તો

તમારા સુખદ સોણલા થી મઢી છે

 

ભુલાશે મુર્તી વસી ને નજર માં

સ્મ્રુતી આપની તાજી રહેશે જીગર માં

 

હ્રુદય કેરી ઉર્મી ના રંગો થી ચીતરી

તમારી છબી મેં નયન માં જડી છે

 

ભલે દુર રહો તમે મરજી તમારી

પરંતુ સમય ને લેજો વિચારી

 

મિલન ની તમન્ન્ના છે એક તરફ

ને બીજી બાજુ જીવન ની અંતીમ ઘડી છે

 

પવિત્ર મહોબ્બત અમારી તમારી

રાહી“, જમાના ની આંખે ચથી છે.

 

એટલે તો આપણા સંબધો ની વચ માં

દુનિયા ની દંભિ દિવાલો ખડી છે .

 

 

 

રાહી

Advertisements

Responses

  1. Wah…. Wah… nice one… very romantic. i really like it.. continue….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: