Posted by: malji | નવેમ્બર 7, 2008

ચમત્કાર !

જરા મારા હાથ માં જો પીછીં ને રંગ ની કટોરી આવે

તો હું શું કરું ?

 

બાગ માં તું ફુલો ને ચુંટતી ને કોઇ ગીત ગણગણતી હોએમ ચીતરું

 

તને કોઇ ભમરો હેરાન કરે, અને

તારી આંખો માં આવ્યા હો પાણી ,

હું તને છોડાવવા આવતો હોઉ

ત્યારે ઘોડે બેસી ને, મારી રાણી !

 

ખુલી તલવારે હું લાલચોળ આંખો કરી

ઘોડે થિ ઝબ્બ નીચે ઉતરું

આપણે તો સાવ એક મેક થી અજાણ્યા ,

પણ સાહસ કરું  હું તારી સામે,

ભમરા ને ભુલી તું મને રહે તાકી

હું તાકી તને તગતગતી આંખે

 

ભમરા ને ભુલી તને અડકું ત્યાં જાદુ —-

 

તું બની જાય લોખંડી પાજંરુ

 

 

 

–રમેશ પારેખ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: