Posted by: malji | નવેમ્બર 6, 2008

માંગુ છુ

તમ પાસે “તમે મારા છો ” એ અહેસાસ માંગુ છુ —
મીલાવે તાલ મારા સ્વાસ થિ એ સ્વાસ માંગુ છુ —

નથિ ડરતો, કરે બદનામ આ દુનિયા મને, તો શુ ?
હુ તો ફકત મારા દિલબર નો વિસ્વાસ માંગુ છુ —

ખુશી ની ક્યા પડી છે આપણે, લઈ લો આપી દવ
પરન્તુ બે ઘડી એ તમને ના ઉદાસ માંગુ છુ —

રહો ને દુર ભલે દિન મા દીશા ઓ ની સીમા થી પણ
(છતા)સ્વપન મા તો હરપળે સહવાસ માંગુ છુ —
ગ્રહયો છે હાથ જે, માગો દુવા કે ના છુટે એ સાથ
ના જનમ આ; જનમો નો સંગાથ માંગુ છુ —

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: