Posted by: malji | February 14, 2011
વેલેન્ટાઇન ડે
આપણા સંબંધ ના ઇતિહાસનો આ સાર છે,
તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી,
એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
ઊતરી ગયા છે ફૂલ ના ચહેરા વસંતમાં,
તમે એ ડાળ છો જે ડાળ ઉપર પહેલું સુમન લાગે,
નથી જ્યાં છૂટવાની કોઇ બારી દેખાતી,
પ્રીતનું બંધન છે, તોડી શું કરું ?
ડૂબનારું મન કિનારે રહી ગયું
સૂર્ય ઊગ્યો ને વિખેરાઇ ગઇ,
Posted in ગુજરાતી કવિતા | Tags: 14th feb, gujarati kavita, gujarati shayri, love, Valentine Day




ખુબ સુંદર….
By: તપન પટેલ on February 14, 2011
at 9:37 am
સરસ વાત કહી.
તમે આવ્યા ત્યારે વાયરો સંદેશો લાવ્યો હતો
તમારા ગયાનો ચમનને અંદેશ આવ્યો હતો
By: pravina on February 15, 2011
at 1:57 am
ઊતરી ગયા છે ફૂલ ના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઇ હશે.
ખુબ જ સરસ આદિલનો શેર કાયમ ગુંજતો લાગે છે.
By: પરાર્થે સમર્પણ on February 16, 2011
at 4:33 am