Posted by: malji | October 3, 2009

વિશ્વ વિક્રમ-દુનિયાનું સૌથી લાંબુ ચિત્ર

વડોદરા ના લગભગ ૮૧૩૦ બાળકો એ ગઇ કાલે, ટ્રાફિક જાગૃતિ તેમજ વડોદરા

 મેરેથોન માટે દુનિયાનું સૌથી લાંબુ (૪.૩ કિ.મી.) ચિત્ર દોર્યું છે. વિશ્વ વિક્રમ તો

થઇ ગયો છે પણ જાહેરાત  હજી કન્ફર્મ થયા પછી કરાશે.

આ સાથે તે ચિત્ર ના ફોટા મુકેલા છે, આશા રાખું છું કે તમને જોવા ગમશે.


 


Responses

  1. very nice and prompt action

  2. Amazing Picture with variety subject and within short time created by devine children..very nice..

  3. very very nice,,,,,with diffent pictures.
    Wah” Gujarat ke nane mune dhanyawaad”

    Ch@ndr@

  4. This is the best thing…it’s good to see that our gujarat taking an international appreciation!!

    Jay Gujarat!

  5. નાના કદના બાળશરીરમાં વિરાટ કલ્પના કરી શકનારા મનની વિશાળતા સામે આપણે કયાં ?

  6. બાળકોએ કમાલ કરી છે. આયોજકો અને બાળકોને અભિનંદન. અમને ચિત્રદર્શન કરાવવા માટે તમારો આભાર ભાઈ મલજી.

  7. congratulation to all the childrens who particiipate to make a world record.

    congratulation to you also to put photos on your blog.

    keep blogging.

    jankrut

  8. WAH MALJI ADBHUT


Leave a response

Your response:

Categories