Posted by: malji | September 27, 2009

ફાફડા જલેબી..

મિત્રો, દશેરા નીમીત્તે સર્વે ને હાર્દિક શુભેચ્છા.

દશેરા ના દિવસે સર્વે ફાફડા જલેબી ખાય છે.
શું આપને ખબર છે, કે આપણે દશેરા ના દિવસે
જ કેમ ખાસ ફાફડા તેમજ જલેબી ખાઇએ છે ?

આપ સર્વે કમેન્ટ માં જવાબ આપી શકો છો.


Responses

  1. ખબર નથી.

    મુળ તો કોઈને કોઈ રીતે આનંદ કરવો એવી વિચારસરણીથી માણસો ઉત્સવો ઉજવતા હોય છે. મહેનત કરીને આખુ યે જીવન જ ઉત્સવ જેવું બનાવવાને બદલે વાર તહેવારે ઉત્સવો ઉજવીને આપણે તમાચો મારીને ગાલ લાલ રાખીએ છીએ. બાકી તો મીઠાઇને ફરસાણવાળાને જે સહેલું પડે તે વેચી દેતા હોય છે જેમ કે આજે વધારે ફાફડા બનાવવા અઘરા પડે એટલે પહેલેથી જ બનાવી રાખેલી ચોળાફળી પધરાવી દેવાનું પણ ઘણા કંદોયાઓએ શરુ કર્યું છે.

  2. પેટ સાફ કરવા..

  3. નવ નવ દિવસના ઉપવાસ બાદ પારણાં કરવાના હોય અને ત્યારે આવા ફાફડા-જલેબી મળી જાય કેવા સદભાગ્ય ગણાય ! અને આ તો વળી આપણાં ઉપવાસ હો ! રાજગરાનો શીરો-બટાટા-સક્ક્રરીયા-સુરણ સીંગદાણા-સાબુદાણા અને અનેક પ્રકારના ફળો ચા-દુધ્-કોફી વગેરે ફળાહારના નામે આરોગ્યા હોય ! આ કાંઈ જૈનના ઉપવાસ ઓછા છે હેં ! તો આવા ઉપવાસ બાદ પેટ સાફ કરવા હરડે કે અન્ય જુલાબ લેવા કરતા ફાફડા-જલેબી શું ખોટા ? હું તો દ્રધ રીતે માનું છું કે જેમણે પણ દશેરાએ ફાફડા-જલેબી આરોગવાનું પ્રયોજયું હશે તે અત્યંત ચાલાક વ્યકતિ હોવી જોઈએ ! ધન્યવાદ આપો તેમને સમુહ રીતે અને આવા બીજા નુસ્ખા પણ આપણને સુચવ્યા કરે કેમ ખરું ને ?
    સ-સ્નેહ
    અરવિંદ

  4. Hun aeva pradesh maan rahu chu jyan Fafda jova pan malta nathi..Aamara jeva lokone pucho..Dussra ne divase agar garam garam fada jalebi male ane koi 50 Rs. 100 gm pan mage to khushi khushi aapi daiye

  5. Navratri pati, ne Dashera,
    Tahevar ni raaja atale rasoda maa rajaa khava mazza.

  6. Navratri pati, ne Dashera,
    Tahevar ni raaja atale rasoda maa rajaa khava ni mazza.


Leave a response

Your response:

Categories